નીતિવચનો ૧૬:૨
માણસના સર્વ માર્ગો તેની પોતાની નજરમાં તો ચોખ્ખા છે, પણ યહોવાહ તેઓનાં મનની તુલના કરે છે.નીતિવચનો ૧૬:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 16:2
- All the ways of a man are clean in his own eyes, but the LORD weighs the motives.
- हिन्दी — नीतिवचन १६:२
- मनुष्य का सारा चाल चलन अपनी दृष्टि में पवित्र ठहरता है , परन्तु यहोवा मन को तौलता है।
સંદર્ભમાં
૧માણસો મનમાં સંકલ્પ કરે છે, પણ જીભથી ઉત્તર આપવો તે યહોવાહના હાથમાં છે.
૨માણસના સર્વ માર્ગો તેની પોતાની નજરમાં તો ચોખ્ખા છે, પણ યહોવાહ તેઓનાં મનની તુલના કરે છે.
૩તારાં કામો યહોવાહને સોંપી દે એટલે તારી યોજનાઓ સફળ થશે.
૪યહોવાહે દરેક વસ્તુને પોતપોતાના હેતુને માટે સર્જી છે, હા, દુષ્ટોને પણ સંકટના દિવસને માટે સર્જ્યા છે.
