નીતિવચનો ૧૬:૩
તારાં કામો યહોવાહને સોંપી દે એટલે તારી યોજનાઓ સફળ થશે.નીતિવચનો ૧૬:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 16:3
- Commit your deeds to the LORD, and your plans shall succeed.
- हिन्दी — नीतिवचन १६:३
- अपने कामों को यहोवा पर डाल दे , इससे तेरी कल्पनाएँ सिद्ध होंगी।
સંદર્ભમાં
૧માણસો મનમાં સંકલ્પ કરે છે, પણ જીભથી ઉત્તર આપવો તે યહોવાહના હાથમાં છે.
૨માણસના સર્વ માર્ગો તેની પોતાની નજરમાં તો ચોખ્ખા છે, પણ યહોવાહ તેઓનાં મનની તુલના કરે છે.
૩તારાં કામો યહોવાહને સોંપી દે એટલે તારી યોજનાઓ સફળ થશે.
૪યહોવાહે દરેક વસ્તુને પોતપોતાના હેતુને માટે સર્જી છે, હા, દુષ્ટોને પણ સંકટના દિવસને માટે સર્જ્યા છે.
૫દરેક અભિમાની અંતઃકરણવાળી વ્યક્તિને યહોવાહ ધિક્કારે છે, ખાતરી રાખજો તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ.
