નીતિવચનો ૨:૧૧
વિવેકબુદ્ધિ તારું ધ્યાન રાખશે, બુદ્ધિ તારું રક્ષણ કરશે.નીતિવચનો ૨:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 2:11
- Discretion will watch over you. Understanding will keep you,
- हिन्दी — नीतिवचन २:११
- विवेक तुझे सुरक्षित रखेगा; और समझ तेरी रक्षक होगी;
સંદર્ભમાં
૯ત્યારે તું નેકી, ન્યાય તથા ઇનસાફને, હા, દરેક સત્યમાર્ગને સમજશે.
૧૦તારા હૃદયમાં ડહાપણ પ્રવેશ કરશે અને સમજ તારા આત્માને આનંદકારક લાગશે.
૧૧વિવેકબુદ્ધિ તારું ધ્યાન રાખશે, બુદ્ધિ તારું રક્ષણ કરશે.
૧૨તેઓ તને દુષ્ટ માણસોના માર્ગમાંથી, ખોટું બોલનાર માણસો કે,
૧૩જેઓ સદાચારના માર્ગ તજીને અંધકારનાં માર્ગોમાં ચાલે છે.
