નીતિવચનો ૨:૩
જો તું વિવેકબુદ્ધિને માટે પોકાર કરશે અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે;નીતિવચનો ૨:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 2:3
- yes, if you call out for discernment, and lift up your voice for understanding;
- हिन्दी — नीतिवचन २:३
- यदि तू प्रवीणता और समझ के लिये अति यत्न से पुकारे,
સંદર્ભમાં
૧મારા દીકરા, જો તું મારાં વચનોનો સ્વીકાર કરશે અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને,
૨ડહાપણની વાત સાંભળશે અને બુદ્ધિમાં તારું મન કેન્દ્રિત કરશે;
૩જો તું વિવેકબુદ્ધિને માટે પોકાર કરશે અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે;
૪જો તું ચાંદીની જેમ તેની શોધ કરશે અને સંતાડેલા ખજાનાની જેમ તેને શોધશે;
૫તો તને યહોવાહના ભયની સમજણ પડશે અને તને ઈશ્વરનું ડહાપણ પ્રાપ્ત થશે.
