નીતિવચનો ૨૩:૧૦
પ્રાચીન સીમા પથ્થરોને ખસેડીશ નહિ અથવા અનાથના ખેતરોમાં પ્રવેશ કરીશ નહિ.નીતિવચનો ૨૩:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 23:10
- Don’t move the ancient boundary stone. Don’t encroach on the fields of the fatherless,
- हिन्दी — नीतिवचन २३:१०
- पुरानी सीमाओं को न बढ़ाना, और न अनाथों के खेत में घुसना;
સંદર્ભમાં
૮જે કોળિયો તેં ખાધો હશે, તે તારે ઓકી કાઢવો પડશે અને તારાં મીઠાં વચનો વ્યર્થ જશે.
૯મૂર્ખના સાંભળતાં બોલીશ નહિ, કેમ કે તારા શબ્દોના ડહાપણનો તે તિરસ્કાર કરશે.
૧૦પ્રાચીન સીમા પથ્થરોને ખસેડીશ નહિ અથવા અનાથના ખેતરોમાં પ્રવેશ કરીશ નહિ.
૧૧કારણ કે તેઓનો ઉદ્ધારનાર બળવાન છે તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે.
૧૨શિખામણ પર તારું મન લગાડ અને ડહાપણના શબ્દોને તારા કાન દે.
