નીતિવચનો ૨૩:૧૨
શિખામણ પર તારું મન લગાડ અને ડહાપણના શબ્દોને તારા કાન દે.નીતિવચનો ૨૩:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 23:12
- Apply your heart to instruction, and your ears to the words of knowledge.
- हिन्दी — नीतिवचन २३:१२
- अपना हृदय शिक्षा की ओर, और अपने कान ज्ञान की बातों की ओर लगाना।
સંદર્ભમાં
૧૦પ્રાચીન સીમા પથ્થરોને ખસેડીશ નહિ અથવા અનાથના ખેતરોમાં પ્રવેશ કરીશ નહિ.
૧૧કારણ કે તેઓનો ઉદ્ધારનાર બળવાન છે તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે.
૧૨શિખામણ પર તારું મન લગાડ અને ડહાપણના શબ્દોને તારા કાન દે.
૧૩બાળકને ઠપકો આપતાં ખચકાઈશ નહિ; કેમ કે જો તું તેને સોટી મારીશ તો તે કંઈ મરી જશે નહિ.
૧૪જો તું તેને સોટીથી મારીશ, તો તું તેના આત્માને શેઓલમાં જતાં ઉગારશે.
