નીતિવચનો ૨૩:૧૩
બાળકને ઠપકો આપતાં ખચકાઈશ નહિ; કેમ કે જો તું તેને સોટી મારીશ તો તે કંઈ મરી જશે નહિ.નીતિવચનો ૨૩:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 23:13
- Don’t withhold correction from a child. If you punish him with the rod, he will not die.
- हिन्दी — नीतिवचन २३:१३
- लड़के की ताड़ना न छोड़ना ; क्योंकि यदि तू उसको छड़ी से मारे, तो वह न मरेगा।
સંદર્ભમાં
૧૧કારણ કે તેઓનો ઉદ્ધારનાર બળવાન છે તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે.
૧૨શિખામણ પર તારું મન લગાડ અને ડહાપણના શબ્દોને તારા કાન દે.
૧૩બાળકને ઠપકો આપતાં ખચકાઈશ નહિ; કેમ કે જો તું તેને સોટી મારીશ તો તે કંઈ મરી જશે નહિ.
૧૪જો તું તેને સોટીથી મારીશ, તો તું તેના આત્માને શેઓલમાં જતાં ઉગારશે.
૧૫મારા દીકરા, જો તારું હૃદય જ્ઞાની હોય, તો મારું હૃદય હરખાશે.
