નીતિવચનો ૨૩:૧૪
જો તું તેને સોટીથી મારીશ, તો તું તેના આત્માને શેઓલમાં જતાં ઉગારશે.નીતિવચનો ૨૩:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 23:14
- Punish him with the rod, and save his soul from Sheol.
- हिन्दी — नीतिवचन २३:१४
- तू उसको छड़ी से मारकर उसका प्राण अधोलोक से बचाएगा।
સંદર્ભમાં
૧૨શિખામણ પર તારું મન લગાડ અને ડહાપણના શબ્દોને તારા કાન દે.
૧૩બાળકને ઠપકો આપતાં ખચકાઈશ નહિ; કેમ કે જો તું તેને સોટી મારીશ તો તે કંઈ મરી જશે નહિ.
૧૪જો તું તેને સોટીથી મારીશ, તો તું તેના આત્માને શેઓલમાં જતાં ઉગારશે.
૧૫મારા દીકરા, જો તારું હૃદય જ્ઞાની હોય, તો મારું હૃદય હરખાશે.
૧૬જ્યારે તારા હોઠો નેક વાત બોલશે, ત્યારે મારું અંતઃકરણ હરખાશે.
