નીતિવચનો ૨૩:૩૪
હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે, કોઈ વહાણના સઢના થાંભલાની ટોચ પર આડો પડેલો હોય, તેના જેવો તું થશે.નીતિવચનો ૨૩:૩૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 23:34
- Yes, you will be as he who lies down in the middle of the sea, or as he who lies on top of the rigging:
- हिन्दी — नीतिवचन २३:३४
- और तू समुद्र के बीच लेटनेवाले या मस्तूल के सिरे पर सोनेवाले के समान रहेगा।
સંદર્ભમાં
૩૨આખરે તે સર્પની જેમ કરડે છે અને નાગની જેમ ડસે છે.
૩૩તારી આંખો અજાણ્યા વસ્તુઓ જોશે અને તારું હૃદય વિપરીત બાબતો બોલશે.
૩૪હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે, કોઈ વહાણના સઢના થાંભલાની ટોચ પર આડો પડેલો હોય, તેના જેવો તું થશે.
૩૫તું કહેશે કે, “તેઓએ મારા પર પ્રહાર કર્યો!” “પણ મને વાગ્યું નહિ. તેઓએ મને માર્યો, પણ મને કંઈ ખબર પડી નહિ. હું ક્યારે જાગીશ? મારે ફરી એકવાર પીવું છે.”
