નીતિવચનો ૨૪:૧
દુષ્ટ માણસોની અદેખાઈ ન કર, તેઓની સાથે રહેવાની ઇચ્છા ન કર.નીતિવચનો ૨૪:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 24:1
- Don’t be envious of evil men, neither desire to be with them;
- हिन्दी — नीतिवचन २४:१
- बुरे लोगों के विषय में डाह न करना, और न उसकी संगति की चाह रखना;
સંદર્ભમાં
૧દુષ્ટ માણસોની અદેખાઈ ન કર, તેઓની સાથે રહેવાની ઇચ્છા ન કર.
૨કારણ કે તેઓનાં મન હિંસાના વિચારો કરે છે અને તેઓના હોઠ ઉપદ્રવની વાતો કરે છે.
૩ડહાપણ વડે ઘર બંધાય છે અને બુદ્ધિથી તે સ્થિર થાય છે.
