નીતિવચનો ૪:૨૬
તારા પગનો માર્ગ સપાટ કર; પછી તારા સર્વ માર્ગો નિયમસર થાય.નીતિવચનો ૪:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 4:26
- Make the path of your feet level. Let all of your ways be established.
- हिन्दी — नीतिवचन ४:२६
- अपने पाँव रखने के लिये मार्ग को समतल कर, तब तेरे सब मार्ग ठीक रहेंगे। (इब्रा. 12:13)
સંદર્ભમાં
૨૪કુટિલ વાણી તારી પાસેથી દૂર કર અને ભ્રષ્ટ વાત તારાથી દૂર રાખ.
૨૫તારી આંખો સામી નજરે જુએ અને તારાં પોપચાં તારી આગળ સીધી નજર નાખે.
૨૬તારા પગનો માર્ગ સપાટ કર; પછી તારા સર્વ માર્ગો નિયમસર થાય.
૨૭જમણે કે ડાબે વળ્યા વિના સીધા માર્ગે જજે; દુષ્ટતાથી તારો પગ દૂર કર.
