નીતિવચનો ૪:૨૭
જમણે કે ડાબે વળ્યા વિના સીધા માર્ગે જજે; દુષ્ટતાથી તારો પગ દૂર કર.નીતિવચનો ૪:૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 4:27
- Don’t turn to the right hand nor to the left. Remove your foot from evil.
- हिन्दी — नीतिवचन ४:२७
- न तो दाहिनी ओर मुड़ना, और न बाईं ओर; अपने पाँव को बुराई के मार्ग पर चलने से हटा ले।
સંદર્ભમાં
૨૫તારી આંખો સામી નજરે જુએ અને તારાં પોપચાં તારી આગળ સીધી નજર નાખે.
૨૬તારા પગનો માર્ગ સપાટ કર; પછી તારા સર્વ માર્ગો નિયમસર થાય.
૨૭જમણે કે ડાબે વળ્યા વિના સીધા માર્ગે જજે; દુષ્ટતાથી તારો પગ દૂર કર.
