નીતિવચનો ૫:૧
મારા દીકરા, મારા ડહાપણ તરફ લક્ષ આપ; મારી બુદ્ધિ તરફ તારા કાન ધરનીતિવચનો ૫:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 5:1
- My son, pay attention to my wisdom. Turn your ear to my understanding,
- हिन्दी — नीतिवचन ५:१
- हे मेरे पुत्र, मेरी बुद्धि की बातों पर ध्यान दे, मेरी समझ की ओर कान लगा;
સંદર્ભમાં
૧મારા દીકરા, મારા ડહાપણ તરફ લક્ષ આપ; મારી બુદ્ધિ તરફ તારા કાન ધર
૨જેથી તારી વિવેકબુદ્ધિ જળવાઈ રહે, અને તારા હોઠ વિદ્યા સંઘરી રાખે.
૩કારણ કે વ્યભિચારી સ્ત્રીના હોઠોમાંથી મધ ટપકે છે. અને તેનું મુખ તેલ કરતાં સુંવાળુ છે.
