નીતિવચનો ૫:૨
જેથી તારી વિવેકબુદ્ધિ જળવાઈ રહે, અને તારા હોઠ વિદ્યા સંઘરી રાખે.નીતિવચનો ૫:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 5:2
- that you may maintain discretion, that your lips may preserve knowledge.
- हिन्दी — नीतिवचन ५:२
- जिससे तेरा विवेक सुरक्षित बना रहे, और तू ज्ञान की रक्षा करे।
સંદર્ભમાં
૧મારા દીકરા, મારા ડહાપણ તરફ લક્ષ આપ; મારી બુદ્ધિ તરફ તારા કાન ધર
૨જેથી તારી વિવેકબુદ્ધિ જળવાઈ રહે, અને તારા હોઠ વિદ્યા સંઘરી રાખે.
૩કારણ કે વ્યભિચારી સ્ત્રીના હોઠોમાંથી મધ ટપકે છે. અને તેનું મુખ તેલ કરતાં સુંવાળુ છે.
૪પણ તેનો અંત વિષ જેવો કડવો, બેધારી તલવાર જેવો તીક્ષ્ણ હોય છે.
