નીતિવચનો ૫:૧૪
મંડળ અને સંમેલનોમાં હું સંપૂર્ણપણે પાપમય થઈ ગયો હતો.”નીતિવચનો ૫:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 5:14
- I have come to the brink of utter ruin, among the gathered assembly.”
- हिन्दी — नीतिवचन ५:१४
- मैं सभा और मण्डली के बीच में पूर्णतः विनाश की कगार पर जा पड़ा।”
સંદર્ભમાં
૧૨તું કહીશ કે, “મેં કેવી રીતે શિખામણનો ધિક્કાર કર્યો છે અને મારા હૃદયે ઠપકાને તુચ્છ ગણ્યો છે!
૧૩હું મારા શિક્ષકોને આધીન થયો નહિ અને મેં મને શિક્ષણ આપનારાઓને સાંભળ્યા નહિ.
૧૪મંડળ અને સંમેલનોમાં હું સંપૂર્ણપણે પાપમય થઈ ગયો હતો.”
૧૫તારે તારા પોતાના જ ટાંકામાંથી પાણી પીવું, અને તું તારા પોતાના જ કૂવાના ઝરણામાંથી પાણી પીજે.
૧૬શું તારા ઝરાઓનું પાણી શેરીઓમાં વહી જવા દેવું, અને ઝરણાઓનું પાણી જાહેરમાં વહી જવા દેવું?
