નીતિવચનો ૫:૧૫
તારે તારા પોતાના જ ટાંકામાંથી પાણી પીવું, અને તું તારા પોતાના જ કૂવાના ઝરણામાંથી પાણી પીજે.નીતિવચનો ૫:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 5:15
- Drink water out of your own cistern, running water out of your own well.
- हिन्दी — नीतिवचन ५:१५
- तू अपने ही कुण्ड से पानी , और अपने ही कुएँ के सोते का जल पिया करना ।
સંદર્ભમાં
૧૩હું મારા શિક્ષકોને આધીન થયો નહિ અને મેં મને શિક્ષણ આપનારાઓને સાંભળ્યા નહિ.
૧૪મંડળ અને સંમેલનોમાં હું સંપૂર્ણપણે પાપમય થઈ ગયો હતો.”
૧૫તારે તારા પોતાના જ ટાંકામાંથી પાણી પીવું, અને તું તારા પોતાના જ કૂવાના ઝરણામાંથી પાણી પીજે.
૧૬શું તારા ઝરાઓનું પાણી શેરીઓમાં વહી જવા દેવું, અને ઝરણાઓનું પાણી જાહેરમાં વહી જવા દેવું?
૧૭એ પાણી ફક્ત તારા એકલા માટે જ હોય અને તારી સાથેના પારકાઓ માટે નહિ.
