નીતિવચનો ૫:૧૭
એ પાણી ફક્ત તારા એકલા માટે જ હોય અને તારી સાથેના પારકાઓ માટે નહિ.નીતિવચનો ૫:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 5:17
- Let them be for yourself alone, not for strangers with you.
- हिन्दी — नीतिवचन ५:१७
- यह केवल तेरे ही लिये रहे, और तेरे संग अनजानों के लिये न हो।
સંદર્ભમાં
૧૫તારે તારા પોતાના જ ટાંકામાંથી પાણી પીવું, અને તું તારા પોતાના જ કૂવાના ઝરણામાંથી પાણી પીજે.
૧૬શું તારા ઝરાઓનું પાણી શેરીઓમાં વહી જવા દેવું, અને ઝરણાઓનું પાણી જાહેરમાં વહી જવા દેવું?
૧૭એ પાણી ફક્ત તારા એકલા માટે જ હોય અને તારી સાથેના પારકાઓ માટે નહિ.
૧૮તારું ઝરણું આશીર્વાદ પામો, અને તું તારી પોતાની યુવાન પત્ની સાથે આનંદ માન .
૧૯જે પ્રેમાળ હરણી જેવી સુંદર અને મનોહર મૃગલી જેવી જાજરમાન નારી છે. તેનાં સ્તનોથી તું સદા સંતોષી રહેજે; હંમેશા તું તેના પ્રેમમાં જ ગરકાવ રહેજે.
