નીતિવચનો ૭:૧
મારા દીકરા, મારાં વચનો પાળ અને મારી આજ્ઞાઓ સંઘરી રાખ.નીતિવચનો ૭:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 7:1
- My son, keep my words. Lay up my commandments within you.
- हिन्दी — नीतिवचन ७:१
- हे मेरे पुत्र, मेरी बातों को माना कर, और मेरी आज्ञाओं को अपने मन में रख छोड़।
સંદર્ભમાં
૧મારા દીકરા, મારાં વચનો પાળ અને મારી આજ્ઞાઓ સંઘરી રાખ.
૨મારી આજ્ઞાઓ પાડીને જીવતો રહે અને મારા શિક્ષણને તારી આંખની કીકીની જેમ જતન કરજે.
૩તેઓને તારી આંગળીઓ પર બાંધ; તેઓને તારા હૃદયપટ પર લખી રાખ.
