નીતિવચનો ૭:૩
તેઓને તારી આંગળીઓ પર બાંધ; તેઓને તારા હૃદયપટ પર લખી રાખ.નીતિવચનો ૭:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 7:3
- Bind them on your fingers. Write them on the tablet of your heart.
- हिन्दी — नीतिवचन ७:३
- उनको अपनी उँगलियों में बाँध, और अपने हृदय की पटिया पर लिख ले।
સંદર્ભમાં
૧મારા દીકરા, મારાં વચનો પાળ અને મારી આજ્ઞાઓ સંઘરી રાખ.
૨મારી આજ્ઞાઓ પાડીને જીવતો રહે અને મારા શિક્ષણને તારી આંખની કીકીની જેમ જતન કરજે.
૩તેઓને તારી આંગળીઓ પર બાંધ; તેઓને તારા હૃદયપટ પર લખી રાખ.
૪ડહાપણને કહે કે “તું મારી બહેન છે,” અને બુદ્ધિને કહે, “તું મારી ઘનિષ્ઠ મિત્ર છે.”
૫જેથી એ બન્ને તને વ્યભિચારી સ્ત્રીથી બચાવશે. તે ખુશામતના શબ્દો ઉચ્ચારનારી પરસ્ત્રીથી તારું રક્ષણ કરશે.
