નીતિવચનો ૭:૨૭
તેનું ઘર મૃત્યુના માર્ગે છે; એ માર્ગ મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે.નીતિવચનો ૭:૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 7:27
- Her house is the way to Sheol, going down to the rooms of death.
- हिन्दी — नीतिवचन ७:२७
- उसका घर अधोलोक का मार्ग है, वह मृत्यु के घर में पहुँचाता है।
સંદર્ભમાં
૨૫તારું હૃદય તેના માર્ગો તરફ વળવા ન દે; તેના રસ્તાઓમાં ભટકીને જતો નહિ.
૨૬કારણ, તેણે ઘણાંને ઘાયલ કર્યા છે, તેઓને મારી નાખ્યા છે; અને તેનાથી માર્યા ગયેલાઓની સંખ્યા પુષ્કળ છે.
૨૭તેનું ઘર મૃત્યુના માર્ગે છે; એ માર્ગ મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે.
