નીતિવચનો ૮:૧
શું ડહાપણ હાંક મારતું નથી? અને બુદ્ધિ પોકારતી નથી?નીતિવચનો ૮:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 8:1
- Doesn’t wisdom cry out? Doesn’t understanding raise her voice?
- हिन्दी — नीतिवचन ८:१
- क्या बुद्धि नहीं पुकारती है? क्या समझ ऊँचे शब्द से नहीं बोलती है?
સંદર્ભમાં
૧શું ડહાપણ હાંક મારતું નથી? અને બુદ્ધિ પોકારતી નથી?
૨તે રસ્તાઓના સંગમ આગળ, માર્ગની એકબાજુ ઊંચા ચબુતરાઓની ટોચ પર ઊભું રહે છે.
૩અને શહેરમાં પ્રવેશવાના દરવાજા આગળ, અને બારણામાં પેસવાની જગ્યાએ, તે મોટે અવાજે પોકારે છે:
