નીતિવચનો ૮:૩
અને શહેરમાં પ્રવેશવાના દરવાજા આગળ, અને બારણામાં પેસવાની જગ્યાએ, તે મોટે અવાજે પોકારે છે:નીતિવચનો ૮:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 8:3
- Beside the gates, at the entry of the city, at the entry doors, she cries aloud:
- हिन्दी — नीतिवचन ८:३
- फाटकों के पास नगर के पैठाव में, और द्वारों ही में वह ऊँचे स्वर से कहती है,
સંદર્ભમાં
૧શું ડહાપણ હાંક મારતું નથી? અને બુદ્ધિ પોકારતી નથી?
૨તે રસ્તાઓના સંગમ આગળ, માર્ગની એકબાજુ ઊંચા ચબુતરાઓની ટોચ પર ઊભું રહે છે.
૩અને શહેરમાં પ્રવેશવાના દરવાજા આગળ, અને બારણામાં પેસવાની જગ્યાએ, તે મોટે અવાજે પોકારે છે:
૪“હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું મારું બોલવું પ્રત્યેક માણસને માટે છે.
૫હે અજ્ઞાની લોકો, શાણપણ શીખો અને હે મૂર્ખા તમે સમજણા થાઓ.
