નીતિવચનો ૮:૫
હે અજ્ઞાની લોકો, શાણપણ શીખો અને હે મૂર્ખા તમે સમજણા થાઓ.નીતિવચનો ૮:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 8:5
- You simple, understand prudence! You fools, be of an understanding heart!
- हिन्दी — नीतिवचन ८:५
- हे भोलों, चतुराई सीखो; और हे मूर्खों, अपने मन में समझ लो
સંદર્ભમાં
૩અને શહેરમાં પ્રવેશવાના દરવાજા આગળ, અને બારણામાં પેસવાની જગ્યાએ, તે મોટે અવાજે પોકારે છે:
૪“હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું મારું બોલવું પ્રત્યેક માણસને માટે છે.
૫હે અજ્ઞાની લોકો, શાણપણ શીખો અને હે મૂર્ખા તમે સમજણા થાઓ.
૬સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું અને જે સાચું છે તે જ બાબતો વિષે મારું મુખ ઊઘડશે.
૭મારું મુખ સત્ય ઉચ્ચારશે, મારા હોઠોને જૂઠાણું ધિક્કારપાત્ર લાગે છે.
