નીતિવચનો ૯:૧૭
“ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે, અને સંતાઈને ખાધેલી રોટલી સ્વાદિષ્ટ લાગે છે.”નીતિવચનો ૯:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 9:17
- “Stolen water is sweet. Food eaten in secret is pleasant.”
- हिन्दी — नीतिवचन ९:१७
- “चोरी का पानी मीठा होता है , और लुके-छिपे की रोटी अच्छी लगती है।”
સંદર્ભમાં
૧૫તેથી ત્યાંથી થઈને જનારાઓને એટલે પોતાને સીધે માર્ગે ચાલનારાઓને તે બોલાવે છે.
૧૬“જે કોઈ મૂર્ખ હોય, તે વળીને અહીં અંદર આવે!” અને બુદ્ધિહીનને તે કહે છે કે.
૧૭“ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે, અને સંતાઈને ખાધેલી રોટલી સ્વાદિષ્ટ લાગે છે.”
૧૮પરંતુ એ લોકોને ખબર નથી કે તે તો મૃત્યુની જગ્યા છે, અને તેના મહેમાનો મૃત્યુનાં ઊંડાણોમાં ઊતરનારા છે.
