ગીતશાસ્ત્ર ૧:૬
કેમ કે યહોવાહ ન્યાયીઓનો માર્ગ જાણે છે, પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે.ગીતશાસ્ત્ર ૧:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 1:6
- For the LORD knows the way of the righteous, but the way of the wicked shall perish.
- हिन्दी — भजन संहिता १:६
- क्योंकि यहोवा धर्मियों का मार्ग जानता है, परन्तु दुष्टों का मार्ग नाश हो जाएगा।
સંદર્ભમાં
૪દુષ્ટો એવા નથી, પણ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા છે.
૫તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
૬કેમ કે યહોવાહ ન્યાયીઓનો માર્ગ જાણે છે, પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે.
