ગીતશાસ્ત્ર ૧૦૦:૨
આનંદથી યહોવાહની સેવા કરો; ગાતાં ગાતાં તેમની આગળ આવો.ગીતશાસ્ત્ર ૧૦૦:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 100:2
- Serve the LORD with gladness. Come before his presence with singing.
- हिन्दी — भजन संहिता १००:२
- आनन्द से यहोवा की आराधना करो! जयजयकार के साथ उसके सम्मुख आओ!
સંદર્ભમાં
૧હે પૃથ્વીના લોકો, યહોવાહની સમક્ષ ગાઓ.
૨આનંદથી યહોવાહની સેવા કરો; ગાતાં ગાતાં તેમની આગળ આવો.
૩જાણો કે યહોવાહ તે જ ઈશ્વર છે; તેમણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેમના જ છીએ. આપણે તેમના લોક અને તેમના ચારાનાં ઘેટાં છીએ.
૪આભારસ્તુતિ સાથે તેમના દ્વારમાં પ્રવેશો અને સ્તવન કરતાં તેમના આંગણામાં આવો. આભાર માનીને તેમના નામની પ્રશંસા કરો.
