ગીતશાસ્ત્ર ૧૦૧:૧
કૃપા તથા ન્યાય વિષે હું ગાયન કરીશ; હે યહોવાહ, હું તમારી સ્તુતિ કરીશ.ગીતશાસ્ત્ર ૧૦૧:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 101:1
- I will sing of loving kindness and justice. To you, LORD, I will sing praises.
- हिन्दी — भजन संहिता १०१:१
- मैं करुणा और न्याय के विषय गाऊँगा; हे यहोवा, मैं तेरा ही भजन गाऊँगा।
સંદર્ભમાં
૧કૃપા તથા ન્યાય વિષે હું ગાયન કરીશ; હે યહોવાહ, હું તમારી સ્તુતિ કરીશ.
૨હું સીધા માર્ગમાં ચાલીશ. તમે મારી પાસે ક્યારે આવશો? હું ખરા અંતઃકરણથી મારા ઘરમાં વર્તીશ.
૩હું કંઈ ખોટું કાર્ય મારી દ્રષ્ટિમાં રાખીશ નહિ; પીછેહઠ કરનારાનાં કામથી હું કંટાળું છું; તેમની કંઈ અસર મને થશે નહિ.
