ગીતશાસ્ત્ર ૧૦૨:૨૮
તમારા સેવકોનાં બાળકો અહીં વસશે અને તેઓનાં વંશજો તમારી હજૂરમાં રહેશે.”ગીતશાસ્ત્ર ૧૦૨:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 102:28
- The children of your servants will continue. Their offspring will be established before you.”
- हिन्दी — भजन संहिता १०२:२८
- तेरे दासों की सन्तान बनी रहेगी; और उनका वंश तेरे सामने स्थिर रहेगा।
સંદર્ભમાં
૨૬તેઓ નાશ પામશે, પણ તમે ટકી રહેશો; તેઓ સર્વ વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે; વસ્ત્રની જેમ તમે તેઓને બદલશો અને તેઓ બદલાઈ જશે.
૨૭પણ તમે તો એવા અને એવા જ રહેશો તમારાં વર્ષોનો અંત આવશે નહિ.
૨૮તમારા સેવકોનાં બાળકો અહીં વસશે અને તેઓનાં વંશજો તમારી હજૂરમાં રહેશે.”
