ગીતશાસ્ત્ર ૧૦૩:૧
હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન અને મારા ખરા અંતઃકરણ, તેમના પવિત્ર નામને સ્તુત્ય માન.ગીતશાસ્ત્ર ૧૦૩:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 103:1
- Praise the LORD, my soul! All that is within me, praise his holy name!
- हिन्दी — भजन संहिता १०३:१
- हे मेरे मन, यहोवा को धन्य कह; और जो कुछ मुझ में है, वह उसके पवित्र नाम को धन्य कहे!
સંદર્ભમાં
૧હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન અને મારા ખરા અંતઃકરણ, તેમના પવિત્ર નામને સ્તુત્ય માન.
૨હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન, અને તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા.
૩તે તારાં સઘળાં પાપ માફ કરે છે; અને તારા સર્વ રોગ મટાડે છે.
