ગીતશાસ્ત્ર ૧૦૩:૨
હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન, અને તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા.ગીતશાસ્ત્ર ૧૦૩:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 103:2
- Praise the LORD, my soul, and don’t forget all his benefits,
- हिन्दी — भजन संहिता १०३:२
- हे मेरे मन, यहोवा को धन्य कह, और उसके किसी उपकार को न भूलना।
સંદર્ભમાં
૧હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન અને મારા ખરા અંતઃકરણ, તેમના પવિત્ર નામને સ્તુત્ય માન.
૨હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન, અને તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા.
૩તે તારાં સઘળાં પાપ માફ કરે છે; અને તારા સર્વ રોગ મટાડે છે.
૪તે તારો જીવ નાશથી બચાવે છે; તને કૃપા તથા દયાનો મુગટ પહેરાવે છે.
