ગીતશાસ્ત્ર ૧૦૩:૪
તે તારો જીવ નાશથી બચાવે છે; તને કૃપા તથા દયાનો મુગટ પહેરાવે છે.ગીતશાસ્ત્ર ૧૦૩:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 103:4
- who redeems your life from destruction, who crowns you with loving kindness and tender mercies,
- हिन्दी — भजन संहिता १०३:४
- वही तो तेरे प्राण को नाश होने से बचा लेता है , और तेरे सिर पर करुणा और दया का मुकुट बाँधता है,
સંદર્ભમાં
૨હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન, અને તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા.
૩તે તારાં સઘળાં પાપ માફ કરે છે; અને તારા સર્વ રોગ મટાડે છે.
૪તે તારો જીવ નાશથી બચાવે છે; તને કૃપા તથા દયાનો મુગટ પહેરાવે છે.
૫તે તારા જીવને ઉત્તમ વસ્તુઓથી તૃપ્ત કરે છે જેથી ગરુડની જેમ તારી જુવાની તાજી કરાય છે.
૬યહોવાહ જે ઉચિત છે તે કરે છે, અને તે સર્વ જુલમથી લદાયેલાને માટે ન્યાયનાં કૃત્યો કરે છે.
