ગીતશાસ્ત્ર ૧૦૩:૬
યહોવાહ જે ઉચિત છે તે કરે છે, અને તે સર્વ જુલમથી લદાયેલાને માટે ન્યાયનાં કૃત્યો કરે છે.ગીતશાસ્ત્ર ૧૦૩:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 103:6
- The LORD executes righteous acts, and justice for all who are oppressed.
- हिन्दी — भजन संहिता १०३:६
- यहोवा सब पिसे हुओं के लिये धर्म और न्याय के काम करता है।
સંદર્ભમાં
૪તે તારો જીવ નાશથી બચાવે છે; તને કૃપા તથા દયાનો મુગટ પહેરાવે છે.
૫તે તારા જીવને ઉત્તમ વસ્તુઓથી તૃપ્ત કરે છે જેથી ગરુડની જેમ તારી જુવાની તાજી કરાય છે.
૬યહોવાહ જે ઉચિત છે તે કરે છે, અને તે સર્વ જુલમથી લદાયેલાને માટે ન્યાયનાં કૃત્યો કરે છે.
૭તેમણે પોતાના માર્ગો મૂસાને અને પોતાનાં કૃત્યો ઇઝરાયલના વંશજોને જણાવ્યાં.
૮યહોવાહ દયાળુ તથા કરુણાળુ છે; તે ધીરજ રાખનાર છે; તે કૃપા કરવામાં મોટા છે.
