ગીતશાસ્ત્ર ૧૦૫:૧૫
તેમણે કહ્યું, “મારા અભિષિક્તોને અડશો નહિ અને મારા પ્રબોધકોને નુકસાન પહોંચાડશો નહિ.”ગીતશાસ્ત્ર ૧૦૫:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 105:15
- “Don’t touch my anointed ones! Do my prophets no harm!”
- हिन्दी — भजन संहिता १०५:१५
- “ मेरे अभिषिक्तों को मत छूओ , और न मेरे नबियों की हानि करो!”
સંદર્ભમાં
૧૩તેઓ એક દેશથી બીજે દેશ અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફરતા.
૧૪તેમણે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; તેઓને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી.
૧૫તેમણે કહ્યું, “મારા અભિષિક્તોને અડશો નહિ અને મારા પ્રબોધકોને નુકસાન પહોંચાડશો નહિ.”
૧૬તેમણે કનાનની ભૂમિમાં દુકાળ આવવા દીધો; તેમણે અન્નનો આધાર તોડી નાખ્યો .
૧૭તેમણે તેઓની પહેલાં યૂસફને કે જે ગુલામ તરીકે વેચાઈ ગયો હતો તેને મોકલ્યો.
