ગીતશાસ્ત્ર ૧૦૫:૧૬
તેમણે કનાનની ભૂમિમાં દુકાળ આવવા દીધો; તેમણે અન્નનો આધાર તોડી નાખ્યો .ગીતશાસ્ત્ર ૧૦૫:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 105:16
- He called for a famine on the land. He destroyed the food supplies.
- हिन्दी — भजन संहिता १०५:१६
- फिर उसने उस देश में अकाल भेजा, और अन्न के सब आधार को दूर कर दिया।
સંદર્ભમાં
૧૪તેમણે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; તેઓને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી.
૧૫તેમણે કહ્યું, “મારા અભિષિક્તોને અડશો નહિ અને મારા પ્રબોધકોને નુકસાન પહોંચાડશો નહિ.”
૧૬તેમણે કનાનની ભૂમિમાં દુકાળ આવવા દીધો; તેમણે અન્નનો આધાર તોડી નાખ્યો .
૧૭તેમણે તેઓની પહેલાં યૂસફને કે જે ગુલામ તરીકે વેચાઈ ગયો હતો તેને મોકલ્યો.
૧૮બંદીખાનામાં તેઓએ તેના પગોએ સાંકળો બાંધી અને તેઓએ લોખંડનાં બંધનો તેના ગળે બાંધ્યાં.
