ગીતશાસ્ત્ર ૧૦૫:૨૯
તેમણે તેઓનું પાણી લોહી કરી નાખ્યું અને તેઓનાં માછલાં મારી નાખ્યાં.ગીતશાસ્ત્ર ૧૦૫:૨૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 105:29
- He turned their waters into blood, and killed their fish.
- हिन्दी — भजन संहिता १०५:२९
- उसने मिस्रियों के जल को लहू कर डाला, और मछलियों को मार डाला।
સંદર્ભમાં
૨૭તેઓએ મિસરના લોકોમાં તેમનાં ચિહ્નો બતાવ્યાં, વળી હામના દેશમાં ચમત્કારો પ્રગટ કર્યા.
૨૮તેમણે પૃથ્વી પર ગાઢ અંધકાર મોકલ્યો, પણ તે લોકોએ તેમની વાતને માની નહિ .
૨૯તેમણે તેઓનું પાણી લોહી કરી નાખ્યું અને તેઓનાં માછલાં મારી નાખ્યાં.
૩૦તેઓના દેશ પર અસંખ્ય દેડકાં ચઢી આવ્યાં, હા, તેઓ છેક રાજમહેલના ઓરડા સુધી ભરાયાં.
૩૧તે બોલ્યા અને માખીઓ તથા જૂનાં ટોળાં આવ્યાં અને તેઓના આખા દેશમાં ફેલાઈ ગયાં.
