ગીતશાસ્ત્ર ૧૦૫:૩૦
તેઓના દેશ પર અસંખ્ય દેડકાં ચઢી આવ્યાં, હા, તેઓ છેક રાજમહેલના ઓરડા સુધી ભરાયાં.ગીતશાસ્ત્ર ૧૦૫:૩૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 105:30
- Their land swarmed with frogs, even in the rooms of their kings.
- हिन्दी — भजन संहिता १०५:३०
- मेंढ़क उनकी भूमि में वरन् उनके राजा की कोठरियों में भी भर गए।
સંદર્ભમાં
૨૮તેમણે પૃથ્વી પર ગાઢ અંધકાર મોકલ્યો, પણ તે લોકોએ તેમની વાતને માની નહિ .
૨૯તેમણે તેઓનું પાણી લોહી કરી નાખ્યું અને તેઓનાં માછલાં મારી નાખ્યાં.
૩૦તેઓના દેશ પર અસંખ્ય દેડકાં ચઢી આવ્યાં, હા, તેઓ છેક રાજમહેલના ઓરડા સુધી ભરાયાં.
૩૧તે બોલ્યા અને માખીઓ તથા જૂનાં ટોળાં આવ્યાં અને તેઓના આખા દેશમાં ફેલાઈ ગયાં.
૩૨તેમણે વરસાદ અને કરા મોકલ્યા, તેઓના દેશમાં ભડભડતો અગ્નિ સળગાવ્યો.
