ગીતશાસ્ત્ર ૧૦૫:૩૫
તીડો તેઓના દેશની સર્વ વનસ્પતિ ખાઈ ગયાં; જમીનનાં બધાં ફળ ભક્ષ કરી ગયાં.ગીતશાસ્ત્ર ૧૦૫:૩૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 105:35
- They ate up every plant in their land, and ate up the fruit of their ground.
- हिन्दी — भजन संहिता १०५:३५
- और उन्होंने उनके देश के सब अन्न आदि को खा डाला; और उनकी भूमि के सब फलों को चट कर गए।
સંદર્ભમાં
૩૩તેમણે તેઓના દ્રાક્ષવેલાઓ તથા અંજીરીનાં ઝાડોનો નાશ કર્યો તેમણે તેઓના દેશનાં બધાં વૃક્ષો તોડી પાડ્યાં.
૩૪તે બોલ્યા અને અગણિત, તીડો આવ્યા.
૩૫તીડો તેઓના દેશની સર્વ વનસ્પતિ ખાઈ ગયાં; જમીનનાં બધાં ફળ ભક્ષ કરી ગયાં.
૩૬તેઓના દેશમાંના સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા, તેઓના મુખ્ય બળવાનોને તેમણે મારી નાખ્યા.
૩૭તે ઇઝરાયલીઓને તેમના સોના તથા ચાંદી સાથે બહાર લાવ્યા; તેઓના કુળોમાં કોઈ પણ નિર્બળ ન હતું.
