ગીતશાસ્ત્ર ૧૦૫:૩૬
તેઓના દેશમાંના સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા, તેઓના મુખ્ય બળવાનોને તેમણે મારી નાખ્યા.ગીતશાસ્ત્ર ૧૦૫:૩૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 105:36
- He struck also all the firstborn in their land, the first fruits of all their manhood.
- हिन्दी — भजन संहिता १०५:३६
- उसने उनके देश के सब पहिलौठों को, उनके पौरूष के सब पहले फल को नाश किया।
સંદર્ભમાં
૩૪તે બોલ્યા અને અગણિત, તીડો આવ્યા.
૩૫તીડો તેઓના દેશની સર્વ વનસ્પતિ ખાઈ ગયાં; જમીનનાં બધાં ફળ ભક્ષ કરી ગયાં.
૩૬તેઓના દેશમાંના સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા, તેઓના મુખ્ય બળવાનોને તેમણે મારી નાખ્યા.
૩૭તે ઇઝરાયલીઓને તેમના સોના તથા ચાંદી સાથે બહાર લાવ્યા; તેઓના કુળોમાં કોઈ પણ નિર્બળ ન હતું.
૩૮જ્યારે તેઓ ગયા ત્યારે મિસરના લોકો આનંદ પામ્યા, કારણ કે મિસરના લોકો તેમનાથી ગભરાઈ ગયા હતા.
