ગીતશાસ્ત્ર ૧૦૭:૩૨
લોકોની સભામાં તેમને મોટા મનાવો અને વડીલોની સભામાં તેમની સ્તુતિ કરો.ગીતશાસ્ત્ર ૧૦૭:૩૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 107:32
- Let them exalt him also in the assembly of the people, and praise him in the seat of the elders.
- हिन्दी — भजन संहिता १०७:३२
- और सभा में उसको सराहें, और पुरनियों के बैठक में उसकी स्तुति करें।
સંદર્ભમાં
૩૦પછી શાંતિ થવાથી તેઓને આનંદ થાય છે અને તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.
૩૧આ તેમની કૃપા તથા માનવજાતને માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
૩૨લોકોની સભામાં તેમને મોટા મનાવો અને વડીલોની સભામાં તેમની સ્તુતિ કરો.
૩૩તે નદીઓને સ્થાને અરણ્ય, પાણીના ઝરાઓને સ્થાને કોરી ભૂમિ,
૩૪અને ત્યાં રહેતા લોકોની દુષ્ટતાને કારણે ફળદ્રુપ ભૂમિને ખારવાળી જમીન બનાવે છે.
