ગીતશાસ્ત્ર ૧૦૭:૩૦
પછી શાંતિ થવાથી તેઓને આનંદ થાય છે અને તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.ગીતશાસ્ત્ર ૧૦૭:૩૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 107:30
- Then they are glad because it is calm, so he brings them to their desired haven.
- हिन्दी — भजन संहिता १०७:३०
- तब वे उनके बैठने से आनन्दित होते हैं, और वह उनको मन चाहे बन्दरगाह में पहुँचा देता है।
સંદર્ભમાં
૨૮પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી છોડાવે છે.
૨૯તેમણે તોફાનને શાંત કર્યાં અને મોજાં શાંત થયાં.
૩૦પછી શાંતિ થવાથી તેઓને આનંદ થાય છે અને તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.
૩૧આ તેમની કૃપા તથા માનવજાતને માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
૩૨લોકોની સભામાં તેમને મોટા મનાવો અને વડીલોની સભામાં તેમની સ્તુતિ કરો.
