ગીતશાસ્ત્ર ૧૦૭:૨૯
તેમણે તોફાનને શાંત કર્યાં અને મોજાં શાંત થયાં.ગીતશાસ્ત્ર ૧૦૭:૨૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 107:29
- He makes the storm a calm, so that its waves are still.
- हिन्दी — भजन संहिता १०७:२९
- वह आँधी को थाम देता है और तरंगें बैठ जाती हैं।
સંદર્ભમાં
૨૭તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે અને તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.
૨૮પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી છોડાવે છે.
૨૯તેમણે તોફાનને શાંત કર્યાં અને મોજાં શાંત થયાં.
૩૦પછી શાંતિ થવાથી તેઓને આનંદ થાય છે અને તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.
૩૧આ તેમની કૃપા તથા માનવજાતને માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
