ગીતશાસ્ત્ર ૧૦૮:૩
હે યહોવાહ, હું લોકોમાં તમારો આભાર માનીશ; પ્રજાઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ.ગીતશાસ્ત્ર ૧૦૮:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 108:3
- I will give thanks to you, LORD, among the nations. I will sing praises to you among the peoples.
- हिन्दी — भजन संहिता १०८:३
- हे यहोवा, मैं देश-देश के लोगों के मध्य में तेरा धन्यवाद करूँगा, और राज्य-राज्य के लोगों के मध्य में तेरा भजन गाऊँगा।
સંદર્ભમાં
૧હે ઈશ્વર, મેં મારું હૃદય દૃઢ કર્યું છે; હું મારા અંતઃકરણથી ગીત ગાઈશ અને સ્તુતિ કરીશ.
૨વીણા, સિતાર, જાગો; હું જાતે પરોઢિયાને જગાડીશ.
૩હે યહોવાહ, હું લોકોમાં તમારો આભાર માનીશ; પ્રજાઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ.
૪કારણ કે તમારી કૃપા આકાશો કરતાં ઊંચી છે; અને તમારું વિશ્વાસુપણું આભ સુધી પહોંચે છે.
૫હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ અને તમારું ગૌરવ આખી પૃથ્વી કરતાં ઊંચું મનાઓ.
