ગીતશાસ્ત્ર ૧૦૯:૧૩
તેના વંશજોનો ઉચ્છેદ થાઓ; આવતી પેઢીમાંથી તેનું નામ સંપૂર્ણપણે ભૂંસાઈ જાઓ.ગીતશાસ્ત્ર ૧૦૯:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 109:13
- Let his posterity be cut off. In the generation following let their name be blotted out.
- हिन्दी — भजन संहिता १०९:१३
- उसका वंश नाश हो जाए, दूसरी पीढ़ी में उसका नाम मिट जाए!
સંદર્ભમાં
૧૧તેનો લેણદાર જોરજુલમથી તેનું બધું લઈ જાઓ; તેની મહેનતનું ફળ અજાણ્યા લૂંટી જાઓ.
૧૨તેના પર દયા રાખનાર કોઈ ન રહો; તેનાં અનાથ બાળકો પર કોઈ કૃપા રાખનાર ન રહો.
૧૩તેના વંશજોનો ઉચ્છેદ થાઓ; આવતી પેઢીમાંથી તેનું નામ સંપૂર્ણપણે ભૂંસાઈ જાઓ.
૧૪તેના પિતૃઓનાં પાપ યહોવાહને યાદ રહો; અને તેની માતાનું પાપ માફ કરવામાં ન આવો.
૧૫તેનાં પાપો નિત્ય યહોવાહની નજરમાં રહો; યહોવાહ તેનું નામ પૃથ્વી પરથી ઉખેડી નાખે.
