ગીતશાસ્ત્ર ૧૦૯:૨૨
કેમ કે હું ગરીબ તથા દરિદ્રી છું અને મારું હૃદય ઊંડે સુધી ઘાયલ થયું છે.ગીતશાસ્ત્ર ૧૦૯:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 109:22
- for I am poor and needy. My heart is wounded within me.
- हिन्दी — भजन संहिता १०९:२२
- क्योंकि मैं दीन और दरिद्र हूँ, और मेरा हृदय घायल हुआ है ।
સંદર્ભમાં
૨૦જેઓ મારા શત્રુ છે અને જેઓ મારા આત્માની વિરુદ્ધ બોલનાર છે, તેઓને યહોવાહ તરફથી આવો બદલો મળો.
૨૧હે યહોવાહ, મારા પ્રભુ, તમે તમારા નામની ખાતર મારા માટે લડો. કેમ કે તમારી કૃપા ઉત્તમ છે, મારો બચાવ કરો.
૨૨કેમ કે હું ગરીબ તથા દરિદ્રી છું અને મારું હૃદય ઊંડે સુધી ઘાયલ થયું છે.
૨૩હું નમી ગયેલી છાયાના જેવો થઈ ગયો છું; મને તીડની જેમ ખંખેરી નાખવામાં આવે છે.
૨૪ઉપવાસથી મારાં ઘૂંટણ નબળા પડ્યાં છે; મારું માંસ પુષ્ટિ વિના ઘટી ગયું છે.
