ગીતશાસ્ત્ર ૧૦૯:૨૭
તેઓ જાણે કે આ તમે કર્યું છે, હે યહોવાહ, તમે જ આ કર્યું છે,ગીતશાસ્ત્ર ૧૦૯:૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 109:27
- that they may know that this is your hand; that you, LORD, have done it.
- हिन्दी — भजन संहिता १०९:२७
- जिससे वे जाने कि यह तेरा काम है, और हे यहोवा, तूने ही यह किया है!
સંદર્ભમાં
૨૫હું સર્વ માણસો માટે નિષ્ફળતાનું પ્રતીક બન્યો છું; જ્યારે તેઓ મને જુએ છે, ત્યારે તેઓ પોતાના માથાં હલાવે છે.
૨૬હે યહોવાહ મારા ઈશ્વર, મને મદદ કરો; તમારી કૃપા પ્રમાણે મારો બચાવ કરો.
૨૭તેઓ જાણે કે આ તમે કર્યું છે, હે યહોવાહ, તમે જ આ કર્યું છે,
૨૮જો તેઓ મને શાપ આપે, તો કૃપા કરી તેમને આશીર્વાદ આપજો; જ્યારે તેઓ હુમલો કરે, ત્યારે તેઓ શરમાઈ જાઓ, પણ તમારો સેવક આનંદ કરે.
૨૯મારા શત્રુઓ વસ્ત્રની જેમ બદનામીથી શરમ અનુભવો અને ઝભ્ભાની જેમ તેઓ શરમથી ઢંકાઈ જાઓ.
