ગીતશાસ્ત્ર ૧૦૯:૯
તેના સંતાનો અનાથ અને તેની પત્ની વિધવા થાઓ.ગીતશાસ્ત્ર ૧૦૯:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 109:9
- Let his children be fatherless, and his wife a widow.
- हिन्दी — भजन संहिता १०९:९
- उसके बच्चे अनाथ हो जाएँ, और उसकी स्त्री विधवा हो जाए!
સંદર્ભમાં
૭જ્યારે તે ન્યાય કરે, ત્યારે તે અપરાધી ઠરો; તેની પ્રાર્થના પાપરૂપ ગણાઓ.
૮તેના દિવસો થોડા થાઓ; તેનું સ્થાન બીજા કોઈ લઈ લો.
૯તેના સંતાનો અનાથ અને તેની પત્ની વિધવા થાઓ.
૧૦તેના સંતાનો રખડીને ભીખ માગો, ઉજ્જડ થયેલાં પોતાના ઘરોમાંથી તેઓને નસાડી મૂકવામાં આવે.
૧૧તેનો લેણદાર જોરજુલમથી તેનું બધું લઈ જાઓ; તેની મહેનતનું ફળ અજાણ્યા લૂંટી જાઓ.
