ગીતશાસ્ત્ર ૧૧૨:૧
યહોવાહની સ્તુતિ કરો. જે યહોવાહને માન આપે છે, જે તેમની આજ્ઞાઓ પાળવામાં ખુશ થાય છે, તેઓ આશીર્વાદિત છે.ગીતશાસ્ત્ર ૧૧૨:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 112:1
- Praise the LORD! Blessed is the man who fears the LORD, who delights greatly in his commandments.
- हिन्दी — भजन संहिता ११२:१
- यहोवा की स्तुति करो! क्या ही धन्य है वह पुरुष जो यहोवा का भय मानता है, और उसकी आज्ञाओं से अति प्रसन्न रहता है!
સંદર્ભમાં
૧યહોવાહની સ્તુતિ કરો. જે યહોવાહને માન આપે છે, જે તેમની આજ્ઞાઓ પાળવામાં ખુશ થાય છે, તેઓ આશીર્વાદિત છે.
૨તેના વંશજો પૃથ્વી પર બળવાન થશે; ઈશ્વરના લોકો આશીર્વાદ પામશે.
૩તેઓના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે; તેઓનું ન્યાયીપણું સદાકાળ ટકશે.
