ગીતશાસ્ત્ર ૧૧૨:૨
તેના વંશજો પૃથ્વી પર બળવાન થશે; ઈશ્વરના લોકો આશીર્વાદ પામશે.ગીતશાસ્ત્ર ૧૧૨:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 112:2
- His offspring will be mighty in the land. The generation of the upright will be blessed.
- हिन्दी — भजन संहिता ११२:२
- उसका वंश पृथ्वी पर पराक्रमी होगा ; सीधे लोगों की सन्तान आशीष पाएगी।
સંદર્ભમાં
૧યહોવાહની સ્તુતિ કરો. જે યહોવાહને માન આપે છે, જે તેમની આજ્ઞાઓ પાળવામાં ખુશ થાય છે, તેઓ આશીર્વાદિત છે.
૨તેના વંશજો પૃથ્વી પર બળવાન થશે; ઈશ્વરના લોકો આશીર્વાદ પામશે.
૩તેઓના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે; તેઓનું ન્યાયીપણું સદાકાળ ટકશે.
૪ઈશ્વરના લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે; તેઓ કૃપાળુ, દયાળુ અને ન્યાયી છે .
