ગીતશાસ્ત્ર ૧૧૨:૧૦
દુષ્ટો આ જોઈને ગુસ્સે થશે; તેઓ પોતાના દાંત પીસશે અને ઓગળી જશે; દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.ગીતશાસ્ત્ર ૧૧૨:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 112:10
- The wicked will see it, and be grieved. He shall gnash with his teeth, and melt away. The desire of the wicked will perish.
- हिन्दी — भजन संहिता ११२:१०
- दुष्ट इसे देखकर कुढ़ेगा; वह दाँत पीस-पीसकर गल जाएगा; दुष्टों की लालसा पूरी न होगी। (प्रेरि. 7:54)
સંદર્ભમાં
૮તેનું હૃદય શાંત છે, તે પોતાના શત્રુઓ પર વિજય મેળવતા સુધી ગભરાશે નહિ.
૯તેણે ઉદારતાથી ગરીબોને આપ્યું છે; તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે; તેને માન સહિત ઊંચો કરવામાં આવશે .
૧૦દુષ્ટો આ જોઈને ગુસ્સે થશે; તેઓ પોતાના દાંત પીસશે અને ઓગળી જશે; દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.
