ગીતશાસ્ત્ર ૧૧૨:૯
તેણે ઉદારતાથી ગરીબોને આપ્યું છે; તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે; તેને માન સહિત ઊંચો કરવામાં આવશે .ગીતશાસ્ત્ર ૧૧૨:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 112:9
- He has dispersed, he has given to the poor. His righteousness endures forever. His horn will be exalted with honor.
- हिन्दी — भजन संहिता ११२:९
- उसने उदारता से दरिद्रों को दान दिया , उसका धर्म सदा बना रहेगा; और उसका सींग आदर के साथ ऊँचा किया जाएगा। (2 कुरि. 9:9)
સંદર્ભમાં
૭તે ખરાબ સમાચારથી ગભરાતો નથી; તેને યહોવાહમાં આત્મવિશ્વાસ અને ભરોસો હોય છે.
૮તેનું હૃદય શાંત છે, તે પોતાના શત્રુઓ પર વિજય મેળવતા સુધી ગભરાશે નહિ.
૯તેણે ઉદારતાથી ગરીબોને આપ્યું છે; તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે; તેને માન સહિત ઊંચો કરવામાં આવશે .
૧૦દુષ્ટો આ જોઈને ગુસ્સે થશે; તેઓ પોતાના દાંત પીસશે અને ઓગળી જશે; દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.
